અધિકારી રાજ! / અમદાવાદમાં સફાઈના નામે મીંડુંઃ AMCમાં હેલ્થ કમિટીની ફરિયાદ છતાં હર્ષદરાય સોલંકી કોઈને ગાંઠતા નથી

Controversy over cleaning work of AMC's Solid Waste Management Department

અમદાવાદમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીની ફરજ પ્રત્યેની ઘોર બેદરકારીથી સમગ્ર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ પણ બેદરકાર બની ગયો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ