વિવાદ / આર્મી ચીફના એક નિવેદન પર શરુ થઇ ગયુ રાજનૈતિક ઘમાસાણ, ઓવૈસીએ કહ્યુ હદમાં રહો

controversy over army chief statement on protesting students congress and owaisi hits back

દેશમાં CAA અને NRC પર વિવિધ કેમ્પસમાં  વિદ્યાર્થીઓની આગેવાનીમાં અલગ અલગ શહેરોમાં પ્રદર્શન થઇ રહ્યા છે ત્યારે આર્મી ચીફ બીપીન રાવતે કહ્યું કે આ લીડરશીપ નથી. જેના પર કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ અને અસદુદ્દીન ઓવૈસીએ તીખી પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ તો આર્મી ચીફને પોતાના કાર્યક્ષેત્ર સુધી સીમિત રહેવા શિખામણ પણ આપી. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આર્મી ચીફથી જ સવાલો કરવા શરુ કરી દીધા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ