સ્પોર્ટ્સ / વિરાટ કોહલીએ સિલેક્શનને લઇને કરી બબાલ, ટીમ ઇન્ડિયામાં થયો મોટો વિવાદ 

controversy in team India

ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મૅચની ટેસ્ટ સિરીઝથી પહેલા ટીમ ઇન્ડિયામાં વિવાદની શરૂઆત થઇ ગઇ છે. ચેતન શર્માની આગેવાની હેઠળ નેશનલ સિલેક્શન કમિટી અને વિરાટ કોહલી વચ્ચે બબાલ થઇ ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ