વિવાદનો ભડકો / રામનવમીના દિવસે JNU માં બબાલ, પૂજાના દિવસે નોનવેજ ખાવા મુદ્દે વિદ્યાર્થી સંગઠનો અમનેસામને

controversy in jnu on ramnavami puja regarding non vedge food

આજે રામનવમીનાં દિવસે JNU માં પણ વિવાદ થયો હતો. પૂજા અને નોન વેજ ફૂડ ખાવા બાબતે ABVP ના વિદ્યાર્થીઓ અને ડાબેરી વિદ્યાર્થીઓ વચ્ચે સંઘર્ષ થયાનાં સમાચાર મળ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ