વિવાદ / જેણે જેલની હવા ખાધી તેનું નામ પત્રિકામાં શા માટે? કહી કોંગ્રેસના બે ધારાસભ્યો બાખડ્યા

Controversy between two Congress MLAs in Mehsana

ગુજરાતમાં લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી થોડા દિવસો અગાઉ પૂર્ણ થઇ છે, જેના પરિણામ 23 મેના રોજ છે. ત્યારે ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ અનેક વિવાદમાં રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના આંતરિક વિવાદનો કિસ્સો સામે આવ્યો છે. કોંગ્રેસના બે ધારાસભ્યો સ્ટેજ પર ઉગ્ર થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ