ચૂંટણી 2022 / અનંત પટેલે નરેશ પટેલને નરેશ મોગરી કહીને સંબોધ્યા, માતાનું નામ વચ્ચે આવતા પૂર્વમંત્રીએ ભાવુક થઈ આપ્યો જવાબ

Controversy between former minister Naresh Patel and Anant Patel

વાંસદાના અનંત પટેલે એક ચૂંટણી સભામાં પૂર્વમંત્રી નરેશ પટેલની માતાનું નામ બોલતા વિવાદ થયો છે. ચૂંટણી સભામાં અનંત પટેલે નરેશ પટેલને નરેશ મોગરી અને નારંગી ગેંગના સભ્યો કહ્યાં હતા

બ્રેકિંગ ન્યૂઝ