ફિલ્મ વિવાદ / અજય દેવગનની BHUJમાં 'ભલા મોરી રામા' પર વિવાદ, અરવિંદ વેગડાએ જાણો શું વાંધો ઉઠાવ્યો? 

Controversy ahead of release of Bhuj-Pride of India film, Arvind Vegda expresses displeasure

બોલિવૂડના ફિલ્મકારો દ્વારા ગુજરાતના કલાકારને અન્યાય થયો હોય તેવા ઘણા કિસ્સાઓ છે. પણ આ વખતે અરવિંદ વેગડા લડી લેવાના મૂડમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ