વિવાદ / સહકારી ક્ષેત્રમાં વધ્યા વિવાદો, હવે સુમુલ ડેરીમાં થયાં ડખાં

Controversies in the co-operative sector increased and there was a problem in Sumul Dairy

છેલ્લાં ઘણાં સમયથી સહકારી ક્ષેત્ર અને વિવાદ બન્ને એકબીજાનાં પર્યાય બની ગયાં છે. ત્યારે સુરત ખાતેની સુમુલ ડેરીનો વિવાદ પણ હવે વકરતો જાય છે. સુમુલ પર ચડેલા દેવાનાં ભારણને લઈને સુમુલનાં એમ.ડી અને ડાયરેક્ટર વચ્ચે વિખવાદ વધી રહ્યો છે. આક્ષેપો અને બચાવનાં આ દ્વંદ્વયુદ્ધ માટે કેવી છે સુમૂલની સ્થિતિ જોઈએ આ અહેવાલમાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ