આ શું બોલ્યા? / અમારી સરકાર આવશે તો કપડાં વગર 500 મીટર દોડાવીશુંઃ જગદીશ ઠાકોરની પોલીસને ગર્ભિત ધમકી

Controversial statement of Jagdish Thakor on gujarat police

અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે કોંગ્રેસ દ્વારા નવ સંકલ્પ જન સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર સહિત કેન્દ્રીય નેતાઓ હાજર રહ્યા હતા. આ સંમેલનમાં કોંગ્રેસ પ્રમુખે સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ