વિવાદિત નિવેદન / મહાપંચાયત પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું વિવાદિત નિવેદન, કહ્યું એવું કે ભાજપ નેતાઓ ગુસ્સે ભરાશે

Controversial statement of farmer leader Rakesh Tikait

ખેડૂતો પર થયેલા લાઠીચાર્જને લઈને ખેડૂત નેતા રાકેશ ટિકૈત રોષે ભરાયા છે. જેમા તેમણે એવું નિવેદન આપ્યું છે કે સરકારી તાલિબાનો દ્વારા ખેડૂતોના માથા ફોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ