વિવાદાસ્પદ / તો શિક્ષણમંત્રી ચૂંટણી જીતશે કેવી રીતે? પોતાના જ મતવિસ્તારમાં શાળાની આવી હાલતથી નાગરિકો બીજા રાજ્યમાં જતા રહેશે તો

Controversial statement of Education Minister Jitu vaghani

ભાવનગરમાં તેમના જ મત વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓની ખંડેર હાલત છે માટે શિક્ષણમંત્રીના નિવેદન પ્રમાણે ત્યાંના લોકોને જ અન્ય રાજ્યમાં જવું પડે તેવી સ્થિતિ છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ