ચૂંટણી 2022 / કેસરી ટોપી પેહરીને સરકારી કચેરીમાં જવાનું તો..', સુરત ભાજપના નેતા ભાન ભૂલ્યા, નિવેદન બન્યું ચર્ચાનો વિષય

Controversial statement of BJP leader Ranjit Chewli in Surat

સુરતમાં ભાજપના નેતા રણજિત ચેવલીનું વિવાદિત નિવેદન, તેમણે કહ્યું કે, ભાજપની ટોપીનું મહત્વ સમજો અને ભાજપની ટોપી પેહરીને સરકારી કચેરેમાં જવાનું પછી અનુભવ કરવાનો.

બ્રેકિંગ ન્યૂઝ