રાજકારણ / સિંહણની જેમ મરવાનું પસંદ કરીશ, સરકારની સામે લડવા તૈયાર થઈ જાય યુવાનો : મમતા દીદીની હુંકાર

Controversial statement made by Mamata Banerjee

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ સામે ફરી વિવાદીત નિવેદન આપતા યુવાનોને કહ્યું કે એક દિવસ સરકાર તમારા શરીરના અંગો પણ વેચી કાઢશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ