મોટું નિવેદન / ભાજપ નેતાનું આ'તે કેવું જ્ઞાન, કહ્યું- પેટ્રોલનો ભાવ 200 થશે ત્યારે ટૂ-વ્હીલર પર ટ્રીપલ સવારીની મળશે છૂટ

Controversial statement issued by BJP president in Assam

આસામમાં ભાજપ અધ્યક્ષ ભાવેશ કલિતાએ ચોંકાવનારું નિવેદન સામે આવ્યુું છે. જેમા તેમણે એવું કહ્યું કે પેટ્રોલા ભાવ જ્યારે 200 ઉપર પહોચશે ત્યારે ત્રીપલ સવારીને મંજૂરી આપવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ