નિવેદન / છોકરા-છોકરીઓને અલગ-અલગ સ્કૂલમાં ભણાવો, જમીયત ચીફના નિવેદનથી ભડક્યા ભાજપ નેતા

Controversial statement given by the chairman of Jamiat Ulema-e-Hind

જમિયત એ ઉલમાના અધ્યક્ષ અરશદ મદનીએ એવું કહ્યુું કે છોકરા છોકરીઓને અલગ સ્કૂલોમાં ભણવું જોઈએ. જેથી તેમનું આ વિવાદિત નિવેદન હાલ ચર્ચાનો મુદ્દો બન્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ