વિવાદીત નિવેદન / "2014 પછી દેશ અમેરિકાનો ગુલામ છે" કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાએ આપેલા નિવેદનને લઈને રાજકારણમાં હડકંપ

Controversial statement by senior Congress leader Mani Shankar Aiyar

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણીશંકર ઐયરે એવું નિવેદન આપ્યું છે કે 2014 પછી ભારત અમેરિકાનું ગુલામ છે. જેથી તેમના આ વિવાદીત નિવેદનને લઈને રાજકારણમાં ખળભળાટ મચી ઉઠ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ