નિવેદન / રાદડિયાનો પડકાર : મારી સામે મોટાં-મોટાં વાવાઝોડાં આવીને જતા રહ્યાં, એટલે આ વાત ભૂલી જજો

Controversial statement by Cabinet Minister Jayesh radadiya

રાજકારણને પરિવારવાદ કે વંશવાદથી દુર કરવાની વાતો વારંવાર સાંભળવા મળે છે. મોટા ભાગની તમામ પાર્ટીઓ આવો દાવો પણ કરે છે, પરંતુ શું રાજકારણમાંથી પરિવારવાદ ઓછો ખતમ થઈ શકે છે? શું વંશાનુગત રીતે રાજકારણમાં આવેલા નેતાઓ પોતે કરેલા કામોના આધારે મત માગી શકે છે. આ સવાલ એટલા માટે થયો છે કારણ કે ગુજરાત સરકારના જ એક મંત્રીએ જાહેરમાં વંશવાદને સમર્થન આપ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ