સુરત / મંત્રીના પુત્રને MLAનું બોર્ડ કઢાવનાર સુનિતા યાદવના પિતાની કાર પર જુઓ શું લખ્યું છે

Controversial lady constable Sunita Yadav father car police Board photo viral

વિવાદાસ્પદ લેડી કોન્સ્ટેબલ સુનિતા યાદવની ઓડિયો અને વીડિયો વાયરલ થયા બાદ તે સતત સમાચારમાં છે. ગઈકાલે મીડિયા સામે કાયદો બતાવનારા કોન્સ્ટેબલ સુનિતા યાદવનો એક ફોટો વાયરલ થયો છે. જેમાં તે પોતાના પિતાના કાર સાથે ઉભી છે, તે કારમાં પણ પોલીસનું બોર્ડ માર્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ