આક્રોશ / શરમજનક, મગજની વિકૃતિ... વિવાદિત પરફ્યુમ LAYOR'R SHOT ની એડ પર બૉલીવુડ સેલિબ્રિટિઝ લાલચોળ, કોણે શું કહ્યું જાણો

controversial body perfume ad bollywoods anger erupts over controversial perfume ad swara bhaskar

વર્તમાન સમયમાં એક પરફ્યુમની અત્યંત વિવાદીત એડ પર સરકાર, મંત્રાલય સોશિયલ મીડિયા યુઝર્સથી લઇને હવે બોલીવુડની સેલિબ્રિટીઓ આક્રોશ દર્શાવી રહી છે. આ પરફ્યુમની અત્યંત વિવાદીત એડ અંગે બોલીવુડની અદાકારા સ્વરા ભાસ્કરે કહ્યું છે કે આ જાહેરાત અત્યંત ધૃણાસ્પદ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ