મત સેટિંગ! / AUDIO: '30 મતનું થાય,વધુ નહીં..કારણ કે કાગળનું વજન જ 4 ગ્રામ છે' : ઓડિયો ફરતી થતા સરપંચ પદના ઉમેદવાર કલેક્ટરના શરણે

 Controversial audio clip goes viral during election in Eral village of Kalol, Panchmahal

30 મત માટે સેટિંગ કરી આપવાનો કથિત ઓડિયો ક્લીપમાં ઉલ્લેખ, એરાલ ગામના સરપંચ પદના ઉમેદવારે આપ્યું આવેદનપત્ર

બ્રેકિંગ ન્યૂઝ