Health / તહેવારોમાં મીઠાઈ ખાવાની સાથે વજન પણ કન્ટ્રોલમાં રાખો

control your weight by these methods

તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન મીઠાઇઓ જેવી કે ગુલાબ જાંબુ, જલેબી, પેંડા, બરફી, કાજુકતરી, લાડુ, રસમલાઇ, બરફી અને સ્નેક્સ જોઇને દરેક વ્યક્તિને મોંમાં પાણી આવે છે. સ્વાદ સાથે આરોગ્યનો ખ્યાલ રાખવો પણ જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ