આશ્ચર્યજનક નિર્ણય / બે-બે મોત છતા ફરી એજ કોન્ટ્રાક્ટરને અપાયો કાંકરિયા એમ્યુઝમેન્ટની રાઈડનો કોન્ટ્રાક્ટ

Contract for Kankaria Amusement Ride awarded to same contractor again despite two deaths

રાઈડ્સ દુર્ઘટના બાદ અમદાવાદમાં બંધ એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવામાં આવી રહયા છે. ફરી કોન્ટ્રાકટર સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી.ને કોન્ટ્રાકટ આપતા વિવાદ જાગ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ