ટેક્નોવોર / દુનિયામાં સતત ચાલતું સાયબર વોરઃ જાણો કોની પાસે સૌથી તાકાતવર સાયબર સેના

Continued Cyber ​​War in the World: Find out who has the most powerful cyber army

દર વર્ષની જેમ ગત ઓગસ્ટમાં અમેરિકાના લાસ વેગાસમાં હેકિંગ કોન્ફરન્સ યોજાઇ હતી.જેમાં દુનિયાભરના સાયબર નિષ્ણાતોથી માંડીને બાળકો સુધીની તમામ ઉંમરના લોકોએ તેમની હેકિંગની સ્કીલ બતાવી હતી. તે જ સમયે હેકરો એક ભારતીય બેન્ક પર સાયબર એટેક કરીને ત્રણ કરોડ રૂપિયા ઉડાવી ગયા હતા. દુનિયાભરમાં કોઇપણ સમયે સરકારી વેબસાઇટ્સથી લઈને મોટી ખાનગી કંપનીઓ અને સામાન્ય લોકો પર સાયબર એટેક થતા રહે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ