ક્રાઈમ / સાવધાન: તમે જે દૂધ પીવો છો તે હોઈ શકે છે હાનિકારક, ગુજરાતના આ શહેરમાંથી ઝડપાયું ભેળસેળ યુક્ત દૂધ બનાવતું કારખાનું

Contaminated milk factory caught in Surat

સુરતમાં LCBએ ભેળસેળ યુક્ત દૂધ બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે. ફુડ઼ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 9500 લીટર હાનિકારક દૂધના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ