બદલાવ / લોકડાઉન બાદ બહાર જમવા જશો તો નહીં મળે મેન્યૂ કાર્ડ, રેસ્ટોરન્ટમાં બદલાઈ જશે આ વસ્તુઓ

Contactless dining restaurants focuses on digital Menu and social distancing

દેશભરમાં અન્ય આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થતાં હવે એવી આશા છે કે, રેસ્ટોરન્ટ્સને પણ મર્યાદિત મંજૂરી મળશે. જોકે, ચોથા લોકડાઉન માટે ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈનમાં રેસ્ટોરન્ટ્સને માત્ર રસોડું શરૂ કરવાની મંજૂરી મળી છે. જેથી હોમ ડિલિવરી શરૂ થઈ શકે. કોરોના સંકટ બાદ હવે રેસ્ટોરન્ટ્સમાં સાવચેતીના ભાગરૂપે ઘણાં ચેન્જિસ કરવામાં આવી રહ્યાં છે. મહિનાઓથી બંધ પડેલાં રેસ્ટોરન્ટના માલિકો ફરી કામ શરૂ કર્યા પહેલાં એવી રીત અપનાવી રહ્યાં છે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય

બ્રેકિંગ ન્યૂઝ