રિસર્ચ / દૂધ-પનીરના વધારે ઉપયોગથી વધી શકે છે પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો, સ્ટડીમાં થયો દાવો

Consuming lots of Milk Cheese Paneer raise risk of Cancer

જો તમે વધુ પડતા ડેરી પ્રોડક્ટનું સેવન કરતા હોય અને જો તમે રોજે-રોજ દૂધ અને પનીરનો ખાવામાં ભરપુર ઉપયોગ કરતા હોય તો ચેતી જજો, કારણ કે વધુ પડતા દૂધ અને પનિરના ઉપયોગથી પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ