હેલ્થ / આ ફળ ખાવાથી સ્કીન ચમકશે અને મેગ્નેશિયમની કમી પણ પુરી થશે

Consuming bananas will make your skin glow and provide magnesium in body

કેટલાક લોકો માને છે કે કેળા ખાવાથી તેઓ જાડા થઇ જશે, પરંતુ કેળામાં રહેલી સારી ફેટ અને પ્રોટીનની આપણા શરીરને ખાસ જરૂર છે. જો તમે રોજ બે કેળા એક કપ દુધ અને પાંચ બદામ ખાવ છો તો તમને દિવસભરનુ ન્યુટ્રીશન એક જ નાશ્તામાં મળી જશે. કેળામાં ફાઇબરની માત્રા પણ ખુબ હોય છે. તે તમારા પાચનતંત્રને મજબુત બનાવે છે. કેળા ખાવાથી તમે જાડા થતા નથી, પરંતુ તમારા શરીરને ન્યુટ્રીશન મળે છે અને તમારુ શરીર યોગ્ય સમયે જમવાનુ માંગે છે. જાણો કેળા ખાવાથી શરીરને બીજા કયા કયા ફાયદા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ