સર્વે / મહિનામાં 6 દિવસ બહાર જમે છે ભારતીયો: ખાવાનું ઓર્ડર કરનારી 86 ટકા પત્નીઓ

Consumers in India eat out at least six times in a month

બદલાતી આર્થિક પરિસ્થિતિની સાથેસાથે નવું ભારત પણ બદલાઇ રહ્યું છે. લોકો પાસે ઘરમાં જમવાનો સમય નથી. આ જ કારણ છે કે લોકો મહિનામાં છ દિવસ બહાર જમે છે અથવા ઘરે બેસીને મોબાઇલ પર પોતાની પસંદગીનું ખાવાનું ઓર્ડર કરે છે. ખર્ચ કરવા લાયક પૈસા હોવાના કારણે ગ્રાહકો મહિનામાં સરેરાશ ૨૫૦૦ રૂપિયા બહારના ખાવા પર ખર્ચે છે. આ માટે તેઓ સાત વાર રેસ્ટોરાં કે કેફે જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ