રિપોર્ટ / ગ્રાહકોની ખર્ચશક્તિને લઈને મોદી સરકાર માટે આવ્યા ખરાબ સમાચાર, રિપોર્ટ રજૂ કરતાં પણ ડરે છે

consumer spending downs first time in 40 years report dumped

દેશમાં ગત 4 દાયકાઓમાં પહેલીવાર ગ્રાહક ખર્ચમાં ઘટાડો જોવા મળ્યો છે. આજથી લગભગ એક મહીના પહેલા નેશનલ સ્ટેટેસ્ટિક કાર્યાલયની રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી હતી. ત્યારે નેશનલ સ્ટેટેસ્ટિક કાર્યાલયના ચેરમેન બિમલ કુમાર રૉયે આ રિપોર્ટને પ્રકાશિત કરવાની વાત કહી હતી. જોકે, હવે સંસ્થાએ રિપોર્ટ જાહેર ન કરવાનો નિર્ણય લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ