અર્થતંત્ર / મોંઘવારી હદ બહાર વધી ; રિટેલ ફુગાવો 3 વર્ષને ટોચે, અર્થશાસ્ત્રીઓના અંદાજાથી પણ વધુ

Consumer Inflation reaches 5.54% highest in 3 years onion prices responsible

કન્ઝ્યુમર ઈન્ફ્લેશન એટલે કે ગ્રાહક ફુગાવાનો દર નવેમ્બરના અંતે 5.54% થઇ ગયો છે જે ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. નિષ્ણાતોના મતે ઉંચો ફુગાવાના દર પાછળ શાકભાજીના માર્કેટમાં વધી ગયેલા ભાવો અને ખાસ કરીને ડુંગળીના ઉંચા ભાવો જવાબદાર છે. 

બ્રેકિંગ ન્યૂઝ