OMG! / દહીં પર વધુ 2 રૂપિયા વસૂલવા દુકાનદારને પડ્યાં ભારે, ફટકારાયો આટલાં હજારનો દંડ

Consumer forum asked tamilnadu hotel to pay 15 thousand rupees for charging gst on curd

તમિલનાડુનાં તિરૂનેલવેલીમાં એક હેરાન કરી નાખનારી એક ઘટના સામે આવી છે. ધારાપુરમનાં રહેનાર સી. મહારાજાએ છઠ્ઠી ફેબ્રુઆરીનાં રોજ અન્નપુર્ણા હોટલથી 40 રૂપિયાનું દહીં ખરીદ્યુ હતુ પરંતુ હોટલ માલિકે તે દહીં ઉપર એક રૂપિયા જીએસટી, એક રૂપિયો એસજીએસટી અને બે રૂપિયા પેકેજિંગ ચાર્જ સહિત કુલ 44 રૂપિયા લીધા હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ