દંડ / જો મૉલ કે દુકાનદાર પ્લાસ્ટિક બૅગ માટે તમારી પાસે પૈસા લેતા હોય તો જાણી લેજો આ ન્યૂઝ

consumer court chandigarh decision against bata india limited in case for carry bag

399 રૂપિયાની એક જોડી જૂતા પર ગ્રાહકોને આપવા પડ્યા 402 રૂપિયા. ગ્રાહકને 3000 રૂપિયાના વળતરની સાથે કેસ માચે પણ 1000 રૂપિયા આપવા પડ્યા. કંપનીએ દલીલ કરી કે પર્યાવરણને ધ્યાનમાં રાખીને 3 રૂપિયા ચાર્જ લગાવવામાં આવ્યો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ