તમારા કામનું / ચૈત્રી નવરાત્રીના વ્રતમાં કરો આ વસ્તુઓનું સેવન, વજન ઘટવાની સાથે આખો દિવસ રહેશે એનર્જી

Consume these items during the Chaitri Navratri fast you will lose weight and have energy throughout the day

પૂજા-અર્ચના ઉપરાંત લોકો વ્રત કરીને દેવીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. વ્રત વખતે તમે અમુક વસ્તુઓને ખાઈને એનર્જેટિક રહી શકો છો અને તેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. જાણો તેના વિશે...

બ્રેકિંગ ન્યૂઝ