અનોખો પ્રયોગ / મજૂરની દીકરીએ કર્યું બેંગલુરુમાં 'રેલવે પ્રોજેક્ટ'નું ઉદ્ધાટન

Construction Worker Daughter Inaugurate New Escalator at Bengaluru Railway Station

બેંગલુરુમાં હાલમાં એક ખાસ ઘટના બની છે જેણે લોકોના દિલ જીતી લીધા છે. બેંગલુરુ રેલવે સ્ટેશને એક નવો કીમિયો અજમાવ્યો છે અને તેનું ઉદાહરણ વર્ષો સુધી આપવામાં આવશે. સાઉથ વેસ્ટર્ન રેલવેએ શનિવારે એક એસ્કેલેટરનું ઉદ્ધાટન કરાવ્યું. આ ઉદ્ધાટન કોઈ મંત્રી, અધિકારી કે સેલિબ્રિટીએ નહીં પણ મજૂરની દીકરીએ કર્યું. આ પ્રોજેક્ટના વખાણ એટલા માટે પણ થઈ રહ્યા છે કે તે સમયસર પૂરો થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ