પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

સલાહ / ધર્મના નામે CAA લાગુ કરતાં પહેલા લોકસભાના પૂર્વ મહાસચિવ ચેતવ્યા હતા, પણ મોદી સરકાર ન માની

constitution expert subhash kashyap told jpc on caa do not include religions name use persecuted minorities

પ્રસિદ્ધ બંધારણનાં જાણકાર અને લોકસભાનાં પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપે આજ થી બે વર્ષ પહેલાં જ સંયુક્ત સંસદીય સમિતિને સૂચવ્યું હતું કે નાગરિકતા સંશોધન કાયદામાં હિંદુ, શીખ, પારસી વગેરે ધર્મની જગ્યાએ માત્ર 'ઉત્પીડિત લઘુમતી' શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ