નાગરિકતા સંશોધન બિલ / ગોળી બુલેટપ્રુફ જેકેટને વિંધી ગઇ તેમ છતાં આવી રીતે બચી ગયો પોલીસકર્મીનો જીવ

Constable Vijendra Kumar Escaped From Death And Saved By Wallet

'જાકો રાખે સાઇયાં માર સકે ન કોય' આ કહેવત તમે ઘણી વખત સાંભળી હશે. ત્યારે આ કહેવાત યુપીમાં સાચી પડી છે. નાગરિકતા કાયદાના વિરોધ દરમિયાન ફિરોઝાબાદમાં ડ્યૂટી પર તહેનાત પોલીસ કર્મી વિજેન્દ્રકુમારને ગોળી લાગી પરંતુ આ ગોળી તેમના શરીરને ભેદી ન શકી કારણ કે ગોળીને તેમના પર્સમાં રાખેલા સિક્કાઓએ રોકી લીધી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ