ફેમસ / કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી સસ્પેન્ડ બાદ બની ટિકટોક સ્ટાર, વધ્યા ફોલોઅર્સ

Constable Arpita choudhary TikTok star viral video

પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીનો પોલીસ સ્ટેશનમાં બનાવેલો ટિકટોકનો વીડિયો વાયરલ થવાના કારણે તેમને પોલીસ વડા દ્બારા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. પરંતુ ટિકિટોકના આ વીડિયોથી તેમને ઘણો ફાયદો પણ થયો છે. અર્પિતાના અન્ય વીડિયોના કારણે તે ટિકટોક સ્ટાર બની ગઈ છે. અર્પિતાના ટિકટોક પર આજ સુધીમાં 48 હજારથી વધુ ફોલોઅર્સ વધી ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ