સેટિંગબાજી / વડોદરામાં કોન્ટ્રાક્ટરોનું કારસ્તાન: અધિકારીને ખિસ્સાંમાં લઈ કરોડોનો ભાવ-વધારો મંજૂર કરાવ્યો

conspiracy of contractors and vadodara municipal corporation officers in road construction

વડોદરા મહાપાલિકા દ્વારા રોડ બનાવવા મામલે કોન્ટ્રાક્ટરોએ માયાજાળ રચી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોન્ટ્રાક્ટરોએ રીંગ બનાવી, ગોઠવણ કરી અધિકારી શાસકોને સંકજામાં લીધા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ