ચેતવણી / સરકારી એજન્સીના નામે આ ID પરથી આવતા ઈ-મેઈલ ન ખોલો, નહીંતર બેંકના ખાતામાંથી પૈસા જતા રહેશે

conspiracy of big cyber attack under the cover of bank accounts can be breached

સાયબર ગુનેગારો કોરોના રોગચાળાની આડમાં મોટા વર્ચુઅલ હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા છે. કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે સાયબર ગુનેગારો કોવિડ -19ને લગતી માહિતી આપવાના નામે તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે. તે તમારી વ્યક્તિગત માહિતી પણ ચોરી કરી શકે છે. સરકારે કહ્યું છે કે રવિવારથી આવા હુમલા મોટા પાયે થઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોએ સજાગ રહેવું જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ