રહસ્ય / જજ અને દીકરાને રોટલી ખાધા બાદ ઝાડા-ઉલ્ટી અને થઈ મોત, નાના દીકરાએ કર્યો ઘટસ્ફોટ

conspiracy angle in death of adj and his son katni betul mp

મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લા કોર્ટનાં એડીજે અને તેમના દિકરાના મોતના મામલામાં નવો વળાંક આવ્યો છે. એડીજે મહેન્દ્ર ત્રિપાઠી અને તેમના મોટા દિકરા અભિયાન રાજ ત્રિપાઠીનું ફુડ પોઈઝનિંગ દરમિયાન નાગપુરમાં મોત નિપજ્યું હતુ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x