ના'રાજીનામું' / મોદી સરકારના બિલને ખેડૂત વિરોધી ગણીને આ દિગ્ગજ કેન્દ્રીય પ્રધાને ધરી દીધું રાજીનામું

Considering Modi government's bill as anti-farmer, the veteran Union Minister resigned.

શિરોમણિ અકાલી દળના સાંસદ સુખબીર સિંઘ બાદલે કહ્યું કે શિરોમણી અકાલી દળના સભ્ય અને કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલ સરકારમાંથી રાજીનામું આપશે. અમે આ નિર્ણય બિલ વિરુદ્ધ લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ