રાજસ્થાન / ગુર્જર આંદોલનનો આવ્યો અંતઃ સરકાર અને કમિટી વચ્ચે 8 મુદ્દાઓ પર બની સહમતિ

consensus reached on gurjar reservation with rajasthan goverenment agitation comes to an end

લાંબા સમયથી રાજસ્થાનમાં ચાલી રહેલું ગુર્જર આંદોલન પૂર્ણ થયું છે. સરકાર અને કમિટી વચ્ચે 8 મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે. અનામતની માંગને લઈને સરકાર અને કમિટીએ સહમતિ સાધી છે. આ સાથે રાજ્ય સરકારે સહમતિ પત્ર જાહેર કર્યો છે. ગુર્જર આંદોલનના કેસ રાજસ્થાન સરકાર પરત લેશે અને મૃતક આંદોલનકારીઓના પરિવારજનોને સરકારી નોકરી પણ અપાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ