Tellywood / KBC-13ના પહેલા કન્ટેસ્ટન્ટનો PM મોદી સાથે છે જબરદસ્ત સંબંધ, જાણો કોણ છે આ શખ્સ?

connection between prime minister narendra modi and kbc's first contestant gyanraj

કોન બનેગા કરોડપતિની 13મી સિઝન જલ્દી જ ટીવી પર ટેલિકાસ્ટ થશે અને શોના પહેલા કન્ટેસ્ટન્ટનું નામ પણ સામે આવી ગયું છે. 23 ઓગસ્ટથી આ શો ટીવી પર ટેલિકાસ્ટ થશે. 

બ્રેકિંગ ન્યૂઝ