આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ / તિહાડમાં બંધ સુકેશે ફરી જેક્લીનને લખ્યો લવલેટર: કહ્યું 'તારા દિલમાં શું છે એ મને ખબર છે, આઈ મિસ યુ માય બેબી'

conman sukesh chandrashekhar writes to jacqueline fernandez from jail on his birthday

તિહાડની જેલમાં બંધ કુખ્યાત ઠગ સુકેશ ચંદ્રશેખરે પોતાના બર્થ ડેના અવસર પર એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસને પત્ર લખ્યો છે. તેમાં તેણે ફિલ્મ અભિનેત્રી માટે પોતાના દિલની ફિલિંગ્સ વ્યક્ત કરવામાં કોઈ કસર નથી છોડી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ