બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / બુધ-શનિ-સૂર્યનો 100 વર્ષે દુર્લભ સંયોગ, કુંભ સહિત આ રાશિના લોકોને અઢળક ધનલાભ

photo-story

4 ફોટો ગેલેરી

દુર્લભ સંયોગ / બુધ-શનિ-સૂર્યનો 100 વર્ષે દુર્લભ સંયોગ, કુંભ સહિત આ રાશિના લોકોને અઢળક ધનલાભ

Last Updated: 04:07 PM, 13 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વૈદિક પંચાંગ અનુસાર 11 ફેબ્રુઆરીએ બુધ અને શનિનો સંયોગ થઈ રહ્યો છે. બીજું કે, 12 ફેબ્રુઆરીએ તો સુર્યનો શનિ સાથે વિશેષ સંયોગ બનવાનો છે.

1/4

photoStories-logo

1. ત્રિગ્રહી યોગ

12 ફેબ્રુઆરીના દિવસે સુર્ય ગ્રહ કુંભ રાશિમાં પધારશે. જો કે, કુંભ રાશિમાં શનિ તો છે જ આથી આ રાશિમાં ત્રિગ્રહી યોગ બનવાનો જઈ રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ યોગથી હજુ કેટલી રાશિના જાતકોને અનેરો લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. મેષ રાશિ

આ રાશિના જાતકોના જે પણ કાર્ય અટકેલાં હશે તે જલ્દી જ પૂરા થશે. નફો પણ જોવા મળશે અને બિઝનેસમાં નુકસાન જોવા મળશે નહીં. રોકાણ કરવાનો આ ઉત્તમ સમય છે. નોકરી કરનારાઓ માટે સમય સારો રહેશે અને પ્રમોશનની તક પણ જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. મિથુન રાશિ

આ લોકોને નસીબનો પૂરેપૂરો સાથ મળશે. ધાર્મિક કાર્યમાં જવાની એક અદભૂત તક મળશે. વ્યાપાર ક્ષેત્રમાં નવું કરવું હોય તો તે કરી શકો છો, સફળતા અવશ્યપણે મળશે. પરિવારની સાથે સમય ખૂબ જ સારો પસાર થશે. વિદેશ જવાની તક મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. કુંભ રાશિ

કુંભ રાશિના લોકોમાં આત્મવિશ્વાસનો વધારો થશે. જીવનસાથી સાથે તમારો સમય ખૂબ જ સારો રહેશે. જે કાર્ય પાછળ તનતોડ મહેનત કરી રહ્યા છો, તેમાં જલ્દી જ સફળતા મળશે. સમાજમાં માન-સમ્માન મળશે અને તમારી ઓળખમાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Religion News Zodiac Signs Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ