ચૂંટણી / અલ્પેશ ઠાકોર ધારાસભ્ય પદથી ગયા સમજો, કોંગ્રેસ આક્રમક મૂડમાં

Congress's aggressive on Alpesh Thakor after finish the Lok Sabha Elections

રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ કોંગ્રેસ હવે આક્રમક બની છે. કોંગ્રેસે હવે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરથી સંપૂર્ણ છેડો ફાડી નાખવાનું જોમ દેખાડયું છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસનાં પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં કોંગ્રેસ સચિવને લેખિત અરજી આપી છે. કોંગ્રેસની આ કવાયતનો ઈશારો સ્પષ્ટ છે કે કોંગ્રેસ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારને રસ્તો બતાવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ