દિલ્હી / કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકઃ સોનિયા અને રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયાથી પોતાને કર્યા અલગ

Congress Working Committee meeting

હાલમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સોનિયા ગાંધીએ જણાવ્યું કે હું અને રાહુલ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થઇ શકીએ નહીં. કમિટીમાં અમારું નામ રાખવું યોગ્ય નહીં. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ફરીથી યોજાશે. સોનિયા ગાંધીએ કહ્યું કે રાહુલ ગાંધી અધ્યક્ષની ચૂંટણીમાં ભાગ લેશે નહીં. આમ આજે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ