Sunday, June 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વિરોધ / VS હોસ્પિટલ બચાવોના સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓનો દેખાવો

અમદાવાદમાં આશ્રમરોડ પર ટાઉનહોલ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા. જેમાં VS હોસ્પિટલ બચાવોના સુત્રોચ્ચાર સાથે કાર્યકર્તાઓએ દેખાવો કર્યા. મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા VS હોસ્પિટલને તબક્કાવાર બંધ કરાતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. જેમાં મેડિસિન, સર્જરી અને ICU સહિતની સેવાઓ બંધ કરાઈ રહી હોવાનો આક્ષેપ કોગ્રેસ દ્વારા કરવામાં આવ્યો.....

VS Hospital ahmedabad congress

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ