વિરોધ / રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરોએ રાવણને હેલ્મેટ પહેરાવીને ટ્રાફિક નિયમનો વિરોધ દર્શાવ્યો

નવા ટ્રાફિક નિયમનો રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો. વિજયાદશમીના દિવસે કાર્યકરોએ રાવણને હેલ્મેટ પહેરાવીને વિરોધ કર્યો હતો. રસ્તા પર કોંગી કાર્યકરો ઉતર્યા હતા. પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ