વડોદરા / NSUI પર હુમલા મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત

JNU હિંસાના પડઘા વડોદરામાં. NSUI પર હુમલા મુદ્દે વડોદરામાં કોંગ્રેસના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન. વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત. કોંગ્રેસે પોલીસ પર લગાવ્યો આક્ષેપ..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ